Gyan Sahayak Call Letter Prathmik: જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ થવાનું શરુ થઇ ગયું છે. ઉમેદવારે પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી જે તે તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેવું થવાનું રહેશે.
નમસ્કાર મિત્રો જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિકમાં જે ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ થયો છે તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. આ માટે ઉમેદવારે શું પ્રોસેસ કરવાની રહેશે. તેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે, તો આ લેખને સંપૂર્ણ વાંચો.
Gyan Sahayak Document Verification Call Letter Prathmik
તમને જણાવી દઈએ કે જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતીમાં જે ઉમેદવારોએ શાળા પસંદગી દર્શાવી હતી તે ઉમેદવારોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. તેમજ તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની તારીખ અને અન્ય વિગતો તેમના કોલ લેટર માં જણાવવામાં આવશે.
પોસ્ટનું નામ | જ્ઞાન સહાયક પ્રાથમિક |
તબક્કો | ડોક્યુમેન્ટ વેરીફીકેશન |
કોલલેટર ડાઉનલોડ | |
ડોક્યુમેન્ટ વેરીફીકેશન શરૂ તારીખ | |
વેરિફિકેશનની છેલ્લી તારીખ | |
ઓફિશિયલ વેબસાઈટ | https://gyansahayak.ssgujarat.org/ |
Call letter Download કેવી રીતે કરવો?
જ્ઞાન સહાયક પ્રાથમિક શાળા પસંદગી બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તે માટેના કોલલેટર ઉમેદવાર પોતાના લોગીનમાં જઈને ડાઉનલોડ કરી શકશે. જેના માટે નીચે પ્રમાણેની પ્રોસેસ રહેશે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- હોમપેજ પર નીચે સ્ક્રોલ કરતા જ્ઞાન સહાયક ની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા માટેની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Login કરો.
- હવે Call Letter Download ઓપ્શન પર ક્લિક કરી તમારો કોલ લેટર ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
કેન્ડિડેટ લોગીન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | Gyan Sahayak |
પાસવર્ડ ભૂલી ગયા હોય તો શું કરવું?
જ્ઞાન સહાયક ભરતી માં ફોર્મ ભરતી વખતે પ્રથમવાર તમે જે રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે પાસવર્ડ ક્રિએટ કરેલા હશે જો તમે આ પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે લોગીન પેજ પર નીચે આપેલ “Forget Password” ના ઓપ્શન પર ક્લિક કરી તમારે ટાટ સીટ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરી Get OTP પર ક્લિક કરવું.
તમારા રજીસ્ટર મોબાઇલ પર OTP આવશે તે દાખલ કરી તમે ફરીથી નવો પાસવર્ડ મેળવી શકશો.